જ્યાં સુધી બિન-શૈક્ષણિક ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વેબસાઈટ ને નિયમિંત ચેક કરવી.
(Check the website regularly until the non-academic recruitment process is complete.)
Notice Board (નોટિસ બોર્ડ)
PROVISIONAL ANSWER KEY અંગે કોઈ વાંધો/સૂચન હોય તે અંગેની સુચના
આથી જણાવવામાં આવે છે કે પ્રાથમિક પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થી ઉમેદવારોને જણાવવાનું કે આ સાથે પ્રોવિઝનલ આન્સર કી કોલેજની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવેલ છે. આ અંગે સાચા ઉત્તર બાબતે આપશ્રીની કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગે યોગ્ય આધાર પુરાવા સહીત દિન -૨ તારીખ : ૩૦-૦૩-૨૦૨૬ સુધીમાં કોલેજના રજીસ્ટર Email પર નિયત નમૂનામાં રજૂઆત કરવાના રહેશે. તારીખ ૩૦-૦૩-૨૦૨૬ પછી આ અંગે આપશ્રીની કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.
College Email ID: mpmhac216@yahoo.co.in
Download - Grievance Submission Instructions & Form
પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન કરવા અંગેની સૂચના નીચે મુજબ છે.
એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજ ફોર વિમેન, અમદાવાદ ખાતે જુનિયર ક્લાર્ક જગ્યા માટે ગ્રુપ બી ની પરીક્ષા તા. ૨૮-૦૩-૨૦૨૬ ના રોજ લેવાયેલી પરીક્ષાની Provisional Answer Key નીચે મુજબ છે.
PROVISIONAL ANSWER KEY - SET - A
PROVISIONAL ANSWER KEY - SET - B
એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ કોમર્સ કોલેજ ફોર વિમેન અમદાવાદ ખાતે જુનિયર ક્લાર્ક વર્ગ-૩ ભરતી બાબતે માન્ય થયેલ અરજીઓ અન્વયે તેઓને તારીખ ૨૮-૦૩-૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ પ્રાથમિક પરીક્ષા અત્રે કોલેજ ખાતે રાખવામાં આવેલ છે.
ઉમેદવારના બેઠક નંબર અને પ્રવેશપત્ર આપને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ છે. જેની ખાસ નોંધ લેવી.
પ્રાથમિક પરીક્ષા સમય પત્રક જોવા અહી ક્લિક કરો
અમાન્ય કરવામાં આવેલ ઉમેદવારોનું કારણો સહીત લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
અમાન્યના કારણો અંગે ઉમેદવારોએ પ્રત્યુત્તર રૂપે કોઈ પણ સ્પષ્ટતા-ખુલાસા કે પૂર્તતા કરવી હોય તો કોલેજના ઈ-મેઈલ mpmhac216@yahoo.co.in પર અથવા કોલેજમાં ઓફિસ સમય દરમ્યાન રૂબરૂ લેખિત રજૂઆત તા. 14-02-2026 (દિન -5) સુધીમાં માં જાણ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ કરેલ ખુલાસા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અમાન્ય ઉમેદવારોને પ્રથમ (પ્રારંભિક) પરીક્ષા આપવા મળશે નહીં જેની ખાસ નોંધ ઉમેદવારોએ લેવી.
પ્રિન્સિપાલ શ્રી,
એમ.પી.આર્ટસ એન્ડ એમ.એચ. કોમર્સ કોલેજ ફોર વિમેન
અમદાવાદ.
જ્યાં સુધી જુનિયર ક્લાર્ક ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વેબસાઇટ ને નિયમિત ચેક કરવી. ભરતી અંગેની તમામ માહિતી વેબસાઇટ પર નિયમિત રૂપે પ્રસારિત કરવામાં આવશે.
Check the website regularly until the Junior clerk recruitment process is complete. All information regarding recruitment will be regularly disseminated on the website.
-પ્રિન્સિપાલ શ્રી